fbpx

સુરતના બિઝનેસમેન માટે ખાસ વાત...

તમારા બિઝનેસમાં તમારી મરજી ચાલે છે???

જો આનો જવાબ ના હોય અને તમારો બિઝનેસ જો નીચેની ચેલેન્જ અનુભવી રહ્યા હો તો તમારે હાલના સંજોગોમાં ચેતી જવાની જરૂર છે.

Rajul Parekh
Business Strategist

Renounced Business Strategy Consultant | Corporate Trainer | Sales & Marketing Consultant | Founder ToTheIdea

જો આ બાબતોમાં તમે પણ આવતા હો તો હું રાજુલ પારેખ – બિઝનેસ સ્ટ્રેટેજીસ તમારી મદદ કરી શકું છું.
છેલ્લા ૧૮ વર્ષથી બિઝનેસ કન્સલ્ટન્ટ તરીકે ૨૦૦થી વધારે બિઝનેસમેન અને 50થી વધારે ઇન્ડસ્ટ્રીઝને growth, સિસ્ટમ અને ઓટોપાયલોટ મોડ પર કાર્ય કરવાનો અનુભવ છે.

તમારા બિઝનેસની હાલની પરિસ્થિતિને સમજી આગળ વધવાનો અને બબિઝનેસને growth મોડમાં લાવવાનું વિચારતા હો તો હમણાં નીચેની લીંક પર રજિસ્ટ્રેશન કરી મારા પ્રેક્ટીકલ વર્કશોપ માં જોડાવો.

આ વર્કશોપમાં તમને તમારા બિઝનેસની હાલની પરિસ્થિતિ એટલે કે તમારા બિઝનેસના growth નું હેલ્થ ચેકઅપ કરીશું, તમારા બિઝનેસમાં સિસ્ટમનું એનાલિસિસ કરીશું અને બિઝનેસને ઓટોપાયલોટ મોડ પર લાવવા માટે શાની જરૂર છે એ બાબતે workbook સાથે ચર્ચા કરીશું.  

Date 24th January,
Sunday 10.20 am

Workshop Investment 349 INR

Workshop બાદ સ્વરુચિ ભોજન માણીશું.

Here are Some Testimonials

Krunal Kansara

Dear Sir, This training which we have completed recently has again ignited the growth factor for business in me. I was continuously searching for areas and true guidance of improvement to implement in my business and I feel now I have reached a place where I will not have to lose hope. I have started implementing the things in my business and now I have got the path to growing further. Thank you for your guidance. Excellent training. Highly Recommended.

Sameer Patel

Thank you sir for wonderful session on business growth. Most important thing of session is that as a business owner if you want to growth your business, we have to keep our business on autopilot mode by understanding process, systems and people. Concept of MSD, lead nurturing system and how to increase lead by changing ourself. During the session you have given very practical examples also. Assignment sheets are also design such as anyone can easily relate with his/her business. Thanks Rajulbhai for making me jungle tiger.

Yash Dhuri

Sir. Thank you very much for the fantastic session and gained useful knowledge which will help to growth for my organization I have many session attended but this was really fantastic. I have already started work at my organization during the session. I got exact system what I want to come out from current panic situation. Once again thank you very much from my bottom of heart. Lovely and fantastic session. I am very much thankful to you if you will be in part of our organization.