
નવસારીના બિઝનેસમેન માટે ખાસ વાત...
તમારા બિઝનેસમાં તમારી મરજી ચાલે છે???
જો આનો જવાબ ના હોય અને તમારો બિઝનેસ જો નીચેની ચેલેન્જ અનુભવી રહ્યા હો તો તમારે હાલના સંજોગોમાં ચેતી જવાની જરૂર છે.
- તમારો બિઝનેસ ગ્રો નથી કરી રહ્યો અને નીચે જઇ રહ્યો છે
- તમે તમારા બિઝનેસને ગ્રો કરવા માટેના એક્શન પ્લાન નથી લઈ શકતા.
- તમારી પાસે બિઝનેસ growth માટેની કોઈ સ્ટ્રેટેજી નથી.
- તમે તમારા જ બિઝનેસમાં ઓનર ની જગ્યાએ એમ્પ્લોઈ બનીને રહી ગયા છો.
- બિઝનેસ ના વિડીયો જોઈને નોલેજ તો વધારે છું implement કરી શકતા નથી.
- તમારો આખો દિવસ તમારા બિઝનેસને સંભાળવામાં નીકળી જાય છે.
- તમે તમારા એમ્પ્લોઈ પાસેથી કામ કરાવી શકતા નથી.
- તમારા બિઝનેસ માં ક્રેડિટ મેનેજ કરવામાં તકલીફ પડે છે.
- તમારી પાસે એટલું બધું કામ હોય છે કે કયું કામ પહેલું કરવું એ સમજ નથી પડતી.
- તમે તમારા બિઝનેસમાં લીડર બનવા માંગો છો પણ એનો રસ્તો મળતો નથી.

Rajul Parekh
Business Strategist
Renounced Business Strategy Consultant | Corporate Trainer | Sales & Marketing Consultant | Founder ToTheIdea
જો આ બાબતોમાં તમે પણ આવતા હો તો હું રાજુલ પારેખ – બિઝનેસ સ્ટ્રેટેજીસ તમારી મદદ કરી શકું છું.
છેલ્લા ૧૮ વર્ષથી બિઝનેસ કન્સલ્ટન્ટ તરીકે ૨૦૦થી વધારે બિઝનેસમેન અને 50થી વધારે ઇન્ડસ્ટ્રીઝને growth, સિસ્ટમ અને ઓટોપાયલોટ મોડ પર કાર્ય કરવાનો અનુભવ છે.
તમારા બિઝનેસની હાલની પરિસ્થિતિને સમજી આગળ વધવાનો અને બબિઝનેસને growth મોડમાં લાવવાનું વિચારતા હો તો હમણાં નીચેની લીંક પર રજિસ્ટ્રેશન કરી મારા પ્રેક્ટીકલ વર્કશોપ માં જોડાવો.
Date 3rd January,
Sunday 10.20 am
Workshop Investment 349 INR
Workshop બાદ સ્વરુચિ ભોજન માણીશું.
Here are Some Testimonials

Krunal Kansara
Dear Sir, This training which we have completed recently has again ignited the growth factor for business in me. I was continuously searching for areas and true guidance of improvement to implement in my business and I feel now I have reached a place where I will not have to lose hope. I have started implementing the things in my business and now I have got the path to growing further. Thank you for your guidance. Excellent training. Highly Recommended.

Sameer Patel
Thank you sir for wonderful session on business growth. Most important thing of session is that as a business owner if you want to growth your business, we have to keep our business on autopilot mode by understanding process, systems and people. Concept of MSD, lead nurturing system and how to increase lead by changing ourself. During the session you have given very practical examples also. Assignment sheets are also design such as anyone can easily relate with his/her business. Thanks Rajulbhai for making me jungle tiger.

Yash Dhuri
Sir. Thank you very much for the fantastic session and gained useful knowledge which will help to growth for my organization I have many session attended but this was really fantastic. I have already started work at my organization during the session. I got exact system what I want to come out from current panic situation. Once again thank you very much from my bottom of heart. Lovely and fantastic session. I am very much thankful to you if you will be in part of our organization.